• Home
  • મહિલાઓની સલામતી યક્ષપ્રશ્ન

મહિલાઓની સલામતી યક્ષપ્રશ્ન

October 10, 2018

#મહિલાઓની_સલામતી_યક્ષપ્રશ્ન 
#Oneday_Seminar_Laws_of_Women_Safety M.N.College,Visnagar

સાબરકાંઠાના હિંમતનગર પાસે 14 માસની બાળકી પર થયેલ અઘટિત ઘટના ને સખત શબ્દોમાં વખોડી ,આરોપીને કાયદાકીય સખત સજા ની હિમાયત ,,, 
કાયદાઓની ખોટ આપણે ત્યાં નથી ખોટ છે સામાજિક ઉત્તરદાયિત્વની

આજરોજ એમ.એન.કોલેજ સાયન્સ અને આર્ટસ શાખા વિસનગર ખાતે મહિલાઓની સલામતી ને લગતા કાયદાઓ પર એક દિવસીય સેમિનાર મા મહિલાઓની સલામતી ને લગતા કાયદાઓ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ જેમાં જાતીય સતામણી ને લગતો કાયદો અન્ય કાયદાકીય જોગવાઈઓ અને દીકરીઓને હિંમતભેર જીવન જીવવા માટે માર્ગદર્શન આપવામાં આવે અને તેમના મૂંઝવતા પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ,,,