Introduction

                "વ્યક્તિમાં પ્રતિભા હોય તો તેને દબાવી કે રોકીશકાતી નથી" : ડો.રાજુલદેસાઈ 

 

      શું એક નોકરી જ તમારું કરિયર બનાવે છે ના, આજના યુગમાં પણ એવી સ્ત્રીઓ છે જે પોતાના પરિવાર માટે નોકરીનો ત્યાગ કરી પોતાના પરિવાર માં જ પોતાની ખુશી માની ચાલે છે,આવી જ કંઈક ઘટનાઓ ડીસામાં રહેતા ડો.રાજુલ દેસાઈ સાથે  બની છે. કાયદામાં પીએચડી થેયેલા પ્રોફેસર તરીકેની ક્લાસ ટુ ની નોકરી તેઓ પોતાના પરિવારની જવાબદારી અદાકરવા માટે છોડી હતી. 

ડો.રાજુલદેસાઈ એજયારેનો કરી છોડી ત્યારે તેમને અંદાજના હતો કે આઘટના તેમના જીવન માટે એકનવોટ્રેનિંગપોઇન્ટ લઈને આવશે. આજે તેઓ ભાજપમાં જોડાઈ ડીસા અને સાબરકાંઠા વિસ્તારમાં શિક્ષણનુંસ્તર ઊંચુંલાવવા માટે પ્રયાસ કરી રહ્યાછે. આ ઉપરાંત તેઓ પાલનપુરમાં સરકારી લો કોલેજ સારું કરવાના છે. તથા ડીસા માં પણ લો કોલેજની માંગણી તેઓએ કરી છે..

ડો.રાજુલદેસાઈ લો એન્ડ વિમલડેવલપમેન્ટઈન ઇક્વાલિટી(કાયદો મહિલા વિકાશ અને લેગ્રીક અસમાનતા વિષય)સબ્જેક્ટ પર પીએચડી કરીછે. તેઓ એજીપીએસસીની ક્લાસ ટૂ ની પરીક્ષા પણ પાસ કરી ચુક્યા છે.

અમદાવાદ માં ખોખરા વિસ્તારમાં આવેલી કેકોશાસ્ત્રી સરકારી કોલેજમાં  પ્રોફ્રેસર તરીકે તેમની નિમણુક થઈ હતી તેઓએ પ્રોફ્રેસર તરીકેની નોકરી છ મહિના સુધી કરી ત્યાર બાદ તેમના સસરાનું નિધન થતા પારિવારીક જવાબદારી ઓનેઅદા કરવા માટે તેમણે નોકરી છોડવાનો નિણઁય લીધો હતો.

                   આજના યુગમાં ભણેલી સ્ત્રી અને તેમાં પણ પ્રોફ્રેસર તરીકે ની નોકરી છોડવાનો નિર્ણય લેવો તે બહુ મોટી વાત છે.

તેમાં પણ જયારે કાયદાનો પ્રધ્યાપકો મળવા થોડા મુશ્કેલ છે.ક્લાસ ટૂની પરીક્ષા પાસ કરનાર ડો.રાજુલ દેસાઈ એ જયારે રિસાઈન કર્યું ત્યારે નોકરી જગત માં દરેક લોકો આશ્રય થઇ રહ્યા હતા દરેક ના મનમાં એક જ સવાલ હતો ડો.રાજુલ દેસાઈ આટલી સારી નોકરી કેમ છોડી રહ્યા છે ?

નોકરીમાં રિઝાઈન કરનાર આ મહિલાની વાત ગાંધીનગર શિક્ષણ વિભાગ   સુધી પહોંચી સરકાર દ્વારા પૂછપરછ કરવારમાં આવી કે સા માટે તેઓ  નોકરી છોડી રહ્યાં છે

કે કો શાસ્ત્રી ના અન્ય સીનયર પ્રધ્યાપકોએ ડો.રાજુલ બહેન સામે પ્રસ્તાવ મુક્યો કે અમે તમારા ઘરે આવીને તમારા પરિવાર સમજાવીશું કે

તમને જોબ ચાલું રાખવામાં મદદ કરે.પરંતુ ડો.રાજુલે જણાવ્યું કે ના મારા પરિવાર ની મરજી માં જ મારી મરજી છે એની મારી પહેલી ફરજ મારા પરિવાર પ્રત્યે ની છે.બસ અને રાજુલ બહેને નોકરી છોડી દીધી .

                  પોતાના જીવન માં એક જાટકે આટલો મોટો નિણઁય લેનાર ડો.રાજુલ પોતાની નોકરી છોડવાના નિર્ણય અંગે જણાવે છે કે , આપણે કોઈ એવા મહત્વકાંક્ષી મહિલા નથી કે નોકરી કે કરિયર માટે પરિવારને તરછોડીએ. મારા પરિવાર માટે જ મેં નોકરી કરવાનો નિર્ણય કર્યો હતો.અને પરિવાર

માટે જ નોકરી છોડી પણ દીધી.

 

                       ડો.રાજુલ દેસાઈ લો એન્ડ વિમલ ડેવલપમેન્ટ ઈન ઇક્વાલિટી (કાયદો મહિલા વિકાશ અને લેચીક અસમાનતા વિષય )સબ્જેક્ટ પર પીએચડી કરી છે

તેઓએ જીપીએસસી ની ક્લાસ  ટૂ ની પરીક્ષા પણ પાસ કરી ચુક્યા છે.અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી કે કો શાસ્ત્રી સરકારી માં કોલેજ માં  પ્રોફ્રેસર તરીકેતેમની નિમણુક થઈ હતી .

 

સમાજમાં ડિવોર્સના પ્રશ્નો વધારે ઉદ્ભવે છે. નાનપણમાં જ લગ્ન નક્કી થઇ ગયા હોય છે. તે માટે હવે

અમે લગ્ન પસંદગી  મેલાવહો શરુ કર્યા છે.સમાજના લોકો તેમાં ધીરે ધીરે આવે અને જાતે જ પસંદી કરે.  આ ઉપરાંત ભણેલાને સારી નોકરી મળી રહે.

એજ્યુકેશન વધે તે માટે સેમિનાર નું આયોજન કરવામાં આવે છે. 

    અમદાવાદની બસ પકડતી અને 8 વાગ્યે કોલેજ પહોંચી જતી હતી, અને કોલેજ નું કામ પતાવી પાછા ઘરે સાંજે 5 વાગ્યે પહોંચતી ડો.રાજુલ            દેસાઈએ  જયારે નોકરીમાં રિઝાઈન કર્યું... પરંતુ તેમની કારકિર્દીનો અહીં અંત આવી નથી ગયો. નોકરી છોડવાની વાત ગાંધીનગર પહોંચી          ત્યારે ડીસામાં ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને પાર્ટી માં જોડાઈ જનસેવા કરવાનો પ્રયત્ન મુકવામાં આવ્યો. ડો.રાજુલ દેસાઈ        પરિવારની જવાબદારી સાથે આ કાર્ય સરળતાથી કરી શકે તેમ હતા તેથી તેઓએ આ પ્રસ્તાવ નો સ્વીકાર કર્યો.. અને રાજકારણ માં પ્રવેશ્યા.         પાર્ટી દ્વારા એ બાબત બાબતની નોંધ લેવાય કે બનાસકાંઠામાં રબારી કોમ્યુનિટીનું પ્રભુત્વ વધારે છે.  તેથી આ વિસ્તારમાં શિક્ષણ નું સ્તર ઊંચું      લાવવાનું કામ તેમને સોપવામાં આવ્યું. અત્યારે ડો.રાજુલ દેસાઈ ભાજપનો ગુજરાત પ્રદેશ મહિલા કારોબારીમાં છે.

 

     તેઓ પોતાના સમાજમાં અને ખાસ કરીને મહિલાઓમાં શિક્ષણનો દરજ્જો ઊંચો આવે એના માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓને આ            કામગીરીમાં પણ સફળતા પણ પ્રાપ્ત થઇ છે.

    લો કોલેજની મંજૂરી મેળવી. ડો.રાજુલ દેસાઈ બનાસકાંઠા જિલ્લાની શૈક્ષણિક અને સામાજિક સ્થિતિ પર રિસર્ચ કર્યું છે. 

 

    આ અંગે તેઓ કહે છે કે , પાંચ વર્ષ પહેલા બનાસકાંઠામાં શિક્ષણની સ્થિતિ પણ ખરાબ હતી. જેના કારણે અહીંના લોકો પ્રગતિ કરી શકતા ન     હતા. પરંતુ છેલ્લા બે વર્ષમાં શિક્ષણની  સ્થિતિમાં પણ સુધારો થયો.એજ્યુકેશનનું સ્તર આ વિસ્તારમાં વધી રહ્યું છે. વાવ, સુઈગામ, થરાદ ,           અમીરગઢ ,દાંતા અને ઇકબાલ ગઢ જેવા વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓની ખુબ જ જરૂરિયાત હતી. આ વાતને દયાન રાખીનેસરકારે

    ઇકબાલગઢ અને અમીરગઢના સરકારી કોલેજો શરુ કરી દીધી છે.

 

    આ ઉપરાંત પાલનપુર અને તેની આસપાસના વિસ્તારમાં એક લો કોલેજ ન હોવાથી ટૂંક સમયમાં શરુ કરવાના છે. તેઓએ ડીસામાં પણ લો કોલેજ શરુ કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે.

 

  મહિલાઓ માટે અલગ કાર્યો કર્યા. કાયદો મહિલા વિકાસ અને લેગ્રીક અસમાનતા વિષય પર ડૉક્ટર રાજુલ દેસાઈએ સંશોધન કાર્ય છે. આ સંશોધનમાં તેઓએ  મહિલાઓને લગતા કાયદાઓમાં ક્યાં ક્યાં રીફીમની જરૂરિયાત છે, મહિલાઓના કાયદાઓમાં કઈ કઈ ખામીઓ છે. તે અને કેટલાક સુજાવ પણ આપ્યા છે.

 

આ ઉપરાંત ડો.રાજુલે કાયદા પર ત્રણ પુસ્તક પણ લખ્યા છે. ઉલટ તપાસ અને આરટીઆઈ એમના જ બે પુસ્તકો છે, જયારે હાલમાં જ ડો. રાજુલ દેસાઈએ 21મી સદીમાં બદલાતો જતો મહિલાઓના દરજ્જા પર પણ એક પુસ્તક લખ્યું છે, જેનું ટૂંક સમયમાં વિમોચન થવાનું છે.

    રબારી સમાજના ડેપલપમેન્ટ માટે અનેક કર્યો હાથ ધર્યા.

રબારી સમાજમાં લોકો વધારે એજ્યુકેટેડ બને અને તેમો ભણેલા વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહે તે માટે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત કરીને એક સંગઠન શરુ કર્યું છે. જેમાં મહિલા સેલની પ્રમુખ તરીકે ડો.રાજુલ દેસાઈની નિર્માણ કરવામાં આવી છે. તેઓ કહે છે કે અમારા સમાજમાં ડિવોર્સના પ્રસ્નો વધારે ઉદ્ભવે છે., કારણ કે નાનપણમાં જ લગ્ન નક્કી થઇ ગયા હોય છે. તે માટે હવે અમે લગ્ન પસદગી મેળવહો શરૂ કર્યા છે, સમાજના લોકો ધીરે ધીરેમેં તેમાં આવી અને  જાતેજ પસંદી કરે. આ ઉપરાંત ભણેલા સારી નોકરી મળી રહે અને એજ્યુકેશન વધે તે માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે.