• Home
  • Education Policy
Education Policy

પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણમાં પ્રગતિ લાવવા માટે ઓગસ્ટ 2015 માં ડીસા ખાતે લો કોલેજની સ્થાપના કરી.પછાત જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તમામ વ્યક્તિઓ શિક્ષિત બને તે હેતુ ડો. રાજુલ દેસાઈએ(ઑગસ્ટ 2010) માં ડીસા ખાતે લો કોલેજની સ્થાપના કરવામાં આવી. ડો. રાજુલ દેસાઈ દ્વારા ઉત્તર ગુજરાતમાં શિક્ષણની જાગૃતતા ફેલાય તે માટેના અવારનવાર કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ તેઓ મહિલા અને બાળકોને મફત કાનૂની સહાય પુરી પડે છે.
 
આજના સમયમાં શિક્ષણનું વ્યાપ વધ્યું હોવાથી આજના આ ટેક્નોલોજી સમયમાં શિક્ષણ ઘણું જરૂરી હોવાથી ડીસા લો કૉલેજ ની સ્થાપના કરી.