• Home
  • Work For Child
Work For Child

       બાળ આયોગના ડાયરેક્ટર તરીકે ઉત્તર ગુજરાતની જવાબદારી જયારે સંભાળું છું ત્યારે આ વિસ્તારના બાળકો બાળકોના હિત, બાળકોના અધિકારોની જાગૃતિ અને અમલીકરણ અર્થે સતત ચિંતા કરી અને પ્રયત્નશીલ બની મારી ફરજ અદા છું. જે તે જિલ્લાના અધિકારીઓ  બેઠક યોજી બાળ અધિકારોને લગતી સમસ્યાઓ, વિવિધ પ્રશ્નો તથા નિરાકરણ માટે તંત્રની સાથે કાર્યરત છે. બાળકોને લગતી વિવિધ સરકારની યોજનાઓનો લાભ બાળકોને મળી રહે તે માટે બાળ અધિકાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો થાકી અમલીકરણ કરવા અર્થે પ્રયત્નશીલ છું. સરકારશ્રીની પાલક માતા-પિતા યોજના હેઠળ ચાલુ વર્ષ દરમિયાન 65  થી  વધારે ફોર્મ ભરાવી લાભ આપવાની દિશામાં કાર્યરત છું. બનાસકાંઠા જેવા પછાત જિલ્લામાં બાળલગ્નો અટકાવવા જનજાગૃતિના કાર્યક્રમ યોજેલ છે. બાળકોનું જાતીય શોષણ, "GOOD TOUCH AND BED TOUCH" વિષેની સાચી સમજણ આપી બાળ અધિકારો વિષે  જાણકારી આપતા વિવિધ કાર્યક્રમો યોજી ડીસા, પાલનપુર, દિયોદર, ભીલડી, ધાનેરા, થરાદ, થરા જેવા વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજીને જન જાગૃતિના સતત કર્યો કરી  રહી છું.    

        ગુજરાત પ્રદેશ ભાજપ માં પાર્ટીના સંનિષ્ઠ મહિલા કાર્યકર્તા તરીકે પ્રદેશ ભાજપ મહિલા મોરચા માં કામગીરી હોય કે બેટી બચાવો બેટી પઢાઓ પ્રકલ્પ માં તેની કામગીરી કે પછી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ માં ડાયરેક્ટર તરીકે તેમની કામગીરી પ્રસંશનીય અને રહી છે નાનામાં નાના કાર્યકર્તા સાથે ખૂબ જ પ્રેમાળ અને લાગણીસભર લોકચાહના પણ તેમને મેળવેલ છે તેઓએ મહિલાઓના પ્રશ્નો હોય બાળકોના અધિકારો ના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓના પણ પ્રશ્નો હોય સતત બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં જઈને પણ સતત જાગૃતિ લાવવાનું કામ કર્યું છે મહિલા સશક્તિકરણ અને મહિલા ના કાયદાકીય અધિકારો અંગે ના પ્રખર વક્તા તરીકે તેઓએ ઉત્તર ગુજરાતમાં પોતાનું સ્થાન હાંસલ કરેલ છે બાળકોના અધિકારો ની ચિંતા કરીને પણ જિલ્લાના કલેકટર શ્રી પોલીસ અધીક્ષકશ્રી સાથે બેઠક યોજી જિલ્લાના અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી ને પણ કેવી રીતે ઊભો થાય તેની સતત ચિંતા કરી અને રહ્યા છે પાલક માતા પિતા યોજના થકી શાળાએ જઈને આચાર્ય ની મીટીંગ હોય તો ત્યાં પણ ટાઈમ નીકાળીને ઉપસ્થિત રહીને અનાથ બાળકોને સરકાર શ્રી ની પાલક માતા પિતા યોજના નો લાભ કેવી રીતે મળે તેની ચિંતા કરી પોતે એકલા છે તે સાબિત કરે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે પણ યોજનાઓ હોય તેનો વ્યાપક કેવી રીતે વધારવો રીતે વધારવો સાથે સાથે ગ્રામીણ રજા હોય કે જ્યાં સુધી સરકારી યોજનાની જાણકારી આપી તેમને લાભાન્વિત કરવા તે તેમના જીવનનું લક્ષ્ય બની ગયું છે આજે પણ કોલેજમાં જઈએ તો સરકારી યોજના ના ફોર્મ પણ એમની પાસે ઉપલબ્ધ હોય અને તમામ સાથ સહકાર આપીને તંત્રની સાથે પણ યોગ્ય કામગીરીમાં સામેલ થઈને નાગરિકને લાભ ઘણા કિસ્સાઓ આપણી નજર સમક્ષ છે જ